અમદાવાદ : રોજગાર : અન્ય -
જોઈએ છે લેડીઝ બ્યુટીપાર્લર માટે અનુભવી બ્યુર્ટીશીયન અંકુર, નારણપુરા 9879112770
ભાવનગર : વેચાણ : ઘર -
2 BHK ફલેટ વેચવાનો છે. ઈસ્કોન-ર માં વ્યાજબી ભાવે . સંપર્ક: ૯૪૨૭પ૦૩પ૩૬.
રાજકોટ : રોજગાર : અન્ય -
જોઇએ છે દુકાન/ ગોડાઉન કામ માટે માણસો, અરજી સાથે સવારે 11થી2માં રૂબરૂ મળોઃ હિન્દુસ્તાન ઇલેકટ્રોટેકનીક્સ, ભુપેન્દ્ર રોડ, રાજકોટ.
અમદાવાદ : રોજગાર : માર્કેટીંગ -
જોઈએ છે રિયલ એસ્ટેટ કંપની માટે મેલા ફિમેલ સેલ્સ એક્ઝીક્યુટીવ ચાંદખેડા 7567313901
ભાવનગર : ભાડે : ઓફીસ -
ભાવનગર-રાજકોટ રોડ ઉપર શાસ્રીનગરની સામે ન્યાલદાસ કોમ્પલેક્ષમાં ઓફીસ તથા ધંધાને લાયક દુકાન ભાડે આપવાની છે સંપર્કઃ ૯૯૨૫૦૪૨૦૭૯ ૯૩૭૭૫૮૧૯૨૦.
વડોદરા : ધંધાકીય : અન્ય -
for electric cycle contact Monk Cycles P Ltd at Vadodara call 9898182182
વડોદરા : રોજગાર : અન્ય -
સનફાર્મા રોડ પ૨ લેડીઝ બ્યુટીપાર્લર માટે અનુભવી છોકરીઓ જોઈએ છે. 8140255102
ભાવનગર : ધંધાકીય : અન્ય -
લાલાનાં વાઘા ભાવનગરમાં પહેલીજવાર ડાયમંડ શણગાર તેમજ અન્ય વેરાયટીમાં રજવાડી વાઘા તથા શણગારો મળશે. એકવાર અવશ્ય મુલાકાત લેશો. ક્રિષ્નના શ્રીફળ ભંડાર, જગદીશ મંદીર સામે, ખારગેટ, ભાવનગર.
રાજકોટ : ધંધાકીય : અન્ય -
વિકાસના ભાગીદાર બનવાની સુવર્ણ તક વનમાલા ની પ્રખ્યાત પ્રોડકટ્સ કોકોનટ, આમલા, જાસ્મીન, ઠંડાઠંડા, આલ્માંડ હેર ઓઈલ બ્રાંડ માટે ગુજરાત નાં દરેક ગામમાં ડીસ્ટ્રીબ્યુટરનિમવાના છે. - Call 9825255869 9376887121
ભાવનગર : વેચાણ : જમીન -
ઉમરાળા તાલુકાના જાળીયા ગામે સર્વે નં.૭૮માં આવેલ પ્લોટ નં.૧ થી ૫ ચોખ્ખા ટાઈટલવાળા વેચવાના છે. - ૯૮૭૯૧૧૭૬૫.
રાજકોટ : સેવા : અન્ય -
શ્રીમદ ભાગવત શ્રીરામ કથા શ્રી.શિવ કથાનાં સંગીતમય આયોજન માટે શાસ્ત્રીજી 81409 65126
રાજકોટ : વેચાણ : ઘર -
ફલેટ વેચવાનો 2 બેડ, ગાયત્રીનગર, 17 લાખ. 74056 06001
અમદાવાદ : રોજગાર : કોમ્પ્યુટર્સ -
જોઈએ છે અગ્રગણ્ય રીયલ એસ્ટેટ કંપનીને 3D મેક્સ ડીઝાઈનર પર કામ કરી શકે તેવા ગ્રાફીક્સ ડીઝાઈનર સવારે 10:30 થી 600, 8866822822
અમદાવાદ : રોજગાર : એકાઉન્ટન્ટ -
જોઈએ છે પાર્ટ ટાઇમ એકાઉટન્ટ (કસ્ટ્રકશન કામના જાણકાર), ક્લાર્ક (ઇંગ્લિશ ગુજરાતી ટાઈપીંગના જાણકાર), ઓફિસ બોય. આશ્રમ રોડ 9824012170
ભાવનગર : સેવા : અન્ય -
મચ્છર-કબુતર જાળી ઘરેબેઠા ફક્ત એક જ ફોનથી ફિટીંગ કરાવો . (રોયલ નેટ) મો . 9687927172, ૯૪૨૯૦૯૫૪૨૧
વડોદરા : ધંધાકીય : અન્ય -
for electric cycle contact Monk Cycles P Ltd , Vadodara 9898182182
ભાવનગર : વેચાણ : જમીન -
શિવસાગર-૧ માં ૧૩૦ વારના બે પ્લોટ બાજુ- બાજુમાં તથા ૧૨૫ વારે અને ૧૨૦ વારના બે પ્લોટ મો.૯૮૬૬૨૩૫૫.
રાજકોટ : સેવા : પ્રવાસ -
પરશુરામ યાત્રા નાશીક ત્રબંક શીરડી ઇલોરા ફકત ૩૫૦૦, ભીખુભાઇ વ્યાસ 9428295609,9409303328
વડોદરા : ધંધાકીય : અન્ય -
સર્વિસ બરોડાથી અમદાવાદ, સુરત, મુંબઇ એરપોર્ટ ટેક્સી- 7862904245
ભાવનગર : સેવા : નાણાંકીય -
સીનીયર સીટીઝન માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કંપનીમાં માત્ર ૧ વર્ષમાટેFD (ફિક્સ ડીપોઝીટ) કરાવી ૧૦.૫૦% (સાડા દસ) વ્યાજ મેળવો. મો. ૯૧૭૩પ૯૬૨૦૯.