માહિતી : સુવિચાર - મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.
માહિતી : નુસખો - નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવારે વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.
માહિતી : સલાહ - કોઈ મહેમાન આવે અને તેને WIFI નો PASSWORD આપો તેને DIGITAL નાસ્તો કહેવાય
માહિતી : સુવિચાર - ખરેખર ભવિષ્ય હોતું જ નથી, આપણે તેનું નિર્માણ કરવું પડે છે.
માહિતી : સુવિચાર - ઉગવાની જેને ઉતાવળ હોય છે. મોટે ભાગે એ બાવળ હોય છે. Posted by ekGujarari
માહિતી : સલાહ - તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.
માહિતી : સુવિચાર - તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું! રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
માહિતી : સુવિચાર - ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..
માહિતી : નુસખો - કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
માહિતી : સુવિચાર - ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.
રાજકોટ : સેવા : અન્ય - શ્રીમદ ભાગવત શ્રીરામ કથા શ્રી.શિવ કથાનાં સંગીતમય આયોજન માટે શાસ્ત્રીજી 81409 65126
વડોદરા : સેવા : સમારકામ - સ્માર્ટ - AC, રેફ્રિજરેટર, વોશીંગમશીન, માઇક્રોવેવ, ઘરઘંટી રીપેરીંગ - 9773043489
રાજકોટ : ધંધાકીય : અન્ય - વિકાસના ભાગીદાર બનવાની સુવર્ણ તક વનમાલા ની પ્રખ્યાત પ્રોડકટ્સ કોકોનટ, આમલા, જાસ્મીન, ઠંડાઠંડા, આલ્માંડ હેર ઓઈલ બ્રાંડ માટે ગુજરાત નાં દરેક ગામમાં ડીસ્ટ્રીબ્યુટરનિમવાના છે. - Call 9825255869 9376887121
વડોદરા : સેવા : પ્રવાસ - ભાવિતા ટ્રાવેલ્સ, દક્ષિણ ભારત-કેરાલા, નેપાલ-ગંગાસાગર, પંચમઢી-અમરકંટક, હરદ્વાર-બનારસ-અયોધ્યા, વૈષ્ણોદેવી-શ્રીનગર-અમૃતસર, જેસલમેર-રામદેવરા, રીંગખાદી-બૈજનાથ-કલકત્તા, નૈનીતાલ-હરીદ્રાર 8320642154, 9328167721
ભાવનગર : ધંધાકીય : અન્ય - લાલાનાં વાઘા ભાવનગરમાં પહેલીજવાર ડાયમંડ શણગાર તેમજ અન્ય વેરાયટીમાં રજવાડી વાઘા તથા શણગારો મળશે. એકવાર અવશ્ય મુલાકાત લેશો. ક્રિષ્નના શ્રીફળ ભંડાર, જગદીશ મંદીર સામે, ખારગેટ, ભાવનગર.
વડોદરા : સેવા : પ્રવાસ - Shivshakti Travel (Sleeper Coach) 9624146166. સંપૂર્ણ દિક્ષણ ભારત. સાત જયોતિર્લિંગ દિવસ- 20, કલકત્તા, નેપાળ, દાર્જીલીંગ-22, કાશ્મીર, વૈષ્ણોદેવી, જયપુર- 13
ભાવનગર : સેવા : નાણાંકીય - સીનીયર સીટીઝન માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કંપનીમાં માત્ર ૧ વર્ષમાટેFD (ફિક્સ ડીપોઝીટ) કરાવી ૧૦.૫૦% (સાડા દસ) વ્યાજ મેળવો. મો. ૯૧૭૩પ૯૬૨૦૯.
અમદાવાદ : રોજગાર : એકાઉન્ટન્ટ - જોઈએ છે પાર્ટ ટાઇમ એકાઉટન્ટ (કસ્ટ્રકશન કામના જાણકાર), ક્લાર્ક (ઇંગ્લિશ ગુજરાતી ટાઈપીંગના જાણકાર), ઓફિસ બોય. આશ્રમ રોડ 9824012170
ભાવનગર : વેચાણ : જમીન - શિવસાગર-૧ માં ૧૩૦ વારના બે પ્લોટ બાજુ- બાજુમાં તથા ૧૨૫ વારે અને ૧૨૦ વારના બે પ્લોટ મો.૯૮૬૬૨૩૫૫.
વડોદરા : સેવા : સમારકામ - જુની તિજોરી કબાટ ઘેર બેઠા સ્પ્રે કલર કરી આપવામાં આવશે (M) 9016032267
વડોદરા : સેવા : સમારકામ - Comfort - AC, રેફ્રિજરેટર, વોશીંગમશીન, માઇક્રોવેવ, ઘરઘંટી રીપેરીંગ - 7383235558
વડોદરા : રોજગાર : અન્ય - સનફાર્મા રોડ પ૨ લેડીઝ બ્યુટીપાર્લર માટે અનુભવી છોકરીઓ જોઈએ છે. 8140255102
અમદાવાદ : રોજગાર : કોમ્પ્યુટર્સ - જોઈએ છે અગ્રગણ્ય રીયલ એસ્ટેટ કંપનીને 3D મેક્સ ડીઝાઈનર પર કામ કરી શકે તેવા ગ્રાફીક્સ ડીઝાઈનર સવારે 10:30 થી 600, 8866822822
વડોદરા : સેવા : પ્રવાસ - 2 x 2 બસ પ્રવાસ, સિધ્ધાર્થ ટ્રાવેલ્સ, અષ્ટવિનાયક સાથે પાંચ જ્યોતિલીંગ (દિવસ- 8, નવેમ્બર- 9) રેલ્વે પ્રવાસ: બનારસ, અયોધ્યા, ગયા (દિવસ-10, ડિસેમ્બર 18) જગન્નાથપૂરી, ગંગાસાગર, ચંપારણ્ય, કલકત્તા (દિવસ-10, ડીસેમ્બર 6) 9427603954/ 6355174440
વડોદરા : ધંધાકીય : અન્ય - સર્વિસ બરોડાથી અમદાવાદ, સુરત, મુંબઇ એરપોર્ટ ટેક્સી- 7862904245
વડોદરા : ધંધાકીય : અન્ય - for electric cycle contact Monk Cycles P Ltd , Vadodara 9898182182
અમદાવાદ : રોજગાર : અન્ય - જોઈએ છે લેડીઝ બ્યુટીપાર્લર માટે અનુભવી બ્યુર્ટીશીયન અંકુર, નારણપુરા 9879112770
ભાવનગર : વેચાણ : જમીન - ઉમરાળા તાલુકાના જાળીયા ગામે સર્વે નં.૭૮માં આવેલ પ્લોટ નં.૧ થી ૫ ચોખ્ખા ટાઈટલવાળા વેચવાના છે. - ૯૮૭૯૧૧૭૬૫.
ભાવનગર : ભાડે : ઓફીસ - ભાવનગર-રાજકોટ રોડ ઉપર શાસ્રીનગરની સામે ન્યાલદાસ કોમ્પલેક્ષમાં ઓફીસ તથા ધંધાને લાયક દુકાન ભાડે આપવાની છે સંપર્કઃ ૯૯૨૫૦૪૨૦૭૯ ૯૩૭૭૫૮૧૯૨૦.
વડોદરા : ધંધાકીય : અન્ય - for electric cycle contact Monk Cycles P Ltd at Vadodara call 9898182182




A gold mine of classifieds without boring registration, heavy AdSense, and confusing layout.
Connect with us       

પરિત્યાગ (DISCLAIMER) : આ વેબ સાઇટનો ઊપયોગ સુચવે છે કે આપને આમારો પરિત્યાગ સ્વીકાર્ય છે. (Use of this website indicates your acceptance of our Disclaimer.) વિજ્ઞાનપન દાતાએ આપેલી માહિતી ઊપર વિશ્વાસ મુકતા પહેલા, વાચકે પુરતી ચકાસણી કરી લેવી આમો વિજ્ઞાપન દાતાની ઉંમર, આવક, દરજ્જો કે અન્ય કોઇપણ વિગત સાચી અથવા ખોટી હોવા અંગે બાહેધરી લેતા નથી.


All Right Reserved. © 2015 Naimisar Technologies Pvt. Ltd.